પ્રશાંત દયાળ (અમદાવાદ): શતરંજની રમતમાં દરેક વખતે પ્યાદાની ચાલ સમજાતી નથી. શતરંજની રમતમાં ક્યારેક પ્યાદું પણ વજીરને માત આપે છે. શતરંજની રમતના નિયમ હોય છે, પણ ઘણી વખત પ્યાદા નિયમોને પણ માત આપે છે. રિયલ 'રઈસ' લતીફ બાદ સત્ય ઘટના પર આધારિત વધુ એક નવલકથા 'શતરંજ' લઈને આવી રહ્યા છીએ. ગુજરાતની સત્ય ઘટના આધારિત પ્રશાંત દયાળ લિખિત નવલકથા થોડાક જ દિવસમાં શરૂ થશે, જોતા રહો meranews.com
No comments:
Post a Comment