Adv

G Adv

Sunday 18 March 2018

સુરતમાં એક જ ટ્રેક પર સામ સામે આવી ગઈ પેસેન્જર ટ્રેન, જાણો શું છે ઘટનાનું સત્ય

 Surat Train

મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરત નજીક ઉધના રેલવે સ્ટેશન પ્રિયંકા કોમ્પ્લેક્સ પાસે બે ટ્રેન એક જ ટ્રેક પર ભેગી થઈ જતાં થોડા સમય માટે દુર્ઘટના સર્જાવાની ભીતિ વર્તાઈ હતી. વાત એમ હતી કે મુંબઈ તરફથી આવતી એક ટ્રેન અમદાવાદ તરફથી આવતી ટ્રેનથી પચાસેક મીટર દૂર પહોંચી ત્યારે બન્ને ટ્રેનના ડ્રાઇવરની સમયસૂચકતાથી બન્ને ટ્રેન ઊભી રહી ગઈ હતી. જોકે, રેલ તંત્ર કહે છે...

No comments:

Post a Comment