મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: સ્માર્ટ સિટી ગણાતા રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાના કર્મચારીઓનું કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે. શહેરમાં પાણીનું વિતરણ કરવા માટે ઉપયોગમાં લેવાતા વાલ્વમાં કોન્ટ્રાક્ટરો સાથે મળીને મનપાના કર્મચારીઓ દ્વારા કૌભાંડ આચર્યું હોવાનું ખુલ્યું છે. તેમજ આ કૌભાંડમાં એક-બે નહીં પરંતુ 15 ડેપ્યુટી ઈજનેર સહિત 30 કર્મચારીઓની સંડોવણી હોવાનું સામે આવતા કમિશ્નર પણ ચોંકી ઉઠ્યા હતા અને તમામ કર્મચારીઓને નોટિસ પાઠવી જવાબ આપવા જણાવ્યું હતું.
Read More : - http://www.meranews.com/news/view/big-scam-by-rmc-employees-notice-to-30-including-15-enginee

No comments:
Post a Comment