મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃદેશમાં રૂ. 1000 અને રૂ. 500ના દરની જુની નોટો બંધ થયાને વર્ષ વિતિ ગયું છતાં જુની નોટો પકડાવાનો સિલસિલો હજુ પણ ચાલુ છે. ઘણા એવા કાળા કાર્યોથી કમાણી કરીને નોટો હજુ પણ ફેરબદલ કરતાં ઝડપાઈ રહ્યા છે તેવા સંજોગોમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોલીસે રૂ. 1,70,00,000ની જુની નોટો પકડી પાડી છે સાથે જ તે નોટોના આરોપીઓને પણ પકડી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી એક કાર તેમજ મોબાઈલ પણ જપ્ત કર્યા છે. પોલીસે કુલ રૂ.1.73 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. Read more : http://www.meranews.com/news/view/ahmedabad-police-caught-two-accuse-with-old-currency-worth
No comments:
Post a Comment