Adv

G Adv

Showing posts with label ATM. Show all posts
Showing posts with label ATM. Show all posts

Friday, 16 March 2018

સુરતઃ મદદના બહાને ATM કાર્ડ બદલી ખાતામાંથી પૈસા ઉપાડી લેતી ટોળકી ઝડપાઈ

Meranews

મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ
એટીઍમ સેન્ટરમાં પૈસા ઉપાડવા જતી વ્યક્તિને મદદ કરવાને બહાને પીન નંબર જાણી લીધા બાદ નજર ચૂકવી એટીએમ કાર્ડ બદલી લીધા બાદ ખાતામાંથી રૂપિયા ઉપાડી ઠગાઈ કરતી ટોળકીના ત્રણ સાગરીતોને જહાંગીરપુરા ત્રણ રસ્તા પાસે આવેલી ઍક્સિસ બેન્કના ઍટીઍમ સેન્ટર પાસેથી ઝડપી પાડ્યા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ટોળકીએ એક અઠવાડિયામાં કાપોદ્રા અને પૂણા વિસ્તારમાં બે જણા સાથે ઠગાઈ કરી હોવાની કબૂલાïત કરી હતી.......

Read More : http://meranews.com/news/view/surat-two-held-for-cheating-people-by-deceitfully-changing