Adv

G Adv

Wednesday 19 December 2018

'હું પ્રશાંત દયાળ' શ્રેણીના તમામ હપ્તા અહિયા વાંચવા મળશે - મેરાન્યૂઝ

19 comments:

  1. આ સરસ કર્યુ.બધા પ્રકરણ એક સાથે વાંચી શકાશે. દરેક પ્રકરણ માં અવનવું જાણવા મળે છે

    ReplyDelete
  2. સરસ પ્રશાંત ભાઇ જેઓ અમુક પ્રકરણ ચુકી ગયા હોય તેઓ માટે આ તમારા તરફથી બિન માંગેલ ભેટ આપની કલમ મા જાદુ છે ...યા પછી આપની પ્રમાણિકતા ના કારણે આપને વાંચવામાં બહુજ મજા પડેલ આપની સાથીઓ માટેની કોટઁ નો શું ફેસલો આવેલ ....

    ReplyDelete
    Replies
    1. સાહેબ કદાચ તને 2002 ના રમખાણો વિશે પણ પુસ્તક લખ્યું છે તો એને પણ ભાગ રૂપે રજૂ કરસો તો અમને ગમશે.

      Delete
  3. પ્રશાંત દયાળ(#નીડરદયાળ) એટલે જીવતો આઝાદ

    ReplyDelete
  4. પુસ્તક સ્વરૂપે ક્યારે લાવો છો?

    ReplyDelete
  5. અદભુત ચિત્રણ...જીવતી વાર્તા થી પણ વિશેષ....એક ફિલ્મ બનવી જોઈએ ખરેખર તો આ સંગ્રહ પર...

    ReplyDelete
  6. સાચા પત્રકારના જીવનમાં કેવો સંઘર્ષ હોય છે તે જાણવા મળ્યું. પ્રશાંત તો ગુજરાતનો રવિશકુમાર છે.

    ReplyDelete
  7. આ સરસ કર્યુ.બધા પ્રકરણ એક સાથે વાંચી શકાશે. દરેક પ્રકરણ માં અવનવું જાણવા મળે છે

    ReplyDelete
  8. Sir latif ni story to bahuj gajab che me pura bhag vancha ane jyare vanchto hato tyare ae story atli perfect hati ke mane aevu j lagyu ke hu ae time hato ane aa badhu mari najar same banyu hoy.. . .Its ameging sir.... .

    ReplyDelete
  9. Gujarati news


    GujjuMojilo તાજેતરનીગુજરાતીસમાચારઆપેછે (Latest gujarati news) , ગુજરાતીપરિવારમાટેગુજજુરોક્સ (Gujjurocks) , સાહિત્ય, મનોરંજન, ઘેરલુઉપાય, ગુજરાતીરેસીપી, અનેતાજેતરનાઅપડેટ્સસાથેઆરોગ્યસૂચનોમેળવો Gujju-Mojilo.Com


    to get more - https://www.gujju-mojilo.com/

    ReplyDelete
  10. Gujjurocks

    GujjuMojilo તાજેતરનીગુજરાતીસમાચારઆપેછે (Latest gujarati news) , ગુજરાતીપરિવારમાટેગુજજુરોક્સ (Gujjurocks) , સાહિત્ય, મનોરંજન, ઘેરલુઉપાય, ગુજરાતીરેસીપી, અનેતાજેતરનાઅપડેટ્સસાથેઆરોગ્યસૂચનોમેળવો Gujju-Mojilo.Com

    to get more - https://www.gujju-mojilo.com/

    ReplyDelete
  11. We're looking for kidney donors in India or across Asia for the sum of $500,000.00 USD,CONTACT US NOW ON VIA EMAIL FOR MORE DETAILS.
    Email: healthc976@gmail.com
    Health Care Center
    Call or whatsapp +91 9945317569

    ReplyDelete
  12. Bav maja aavi sir tamari story Vanchvama
    Aavi biji Story pan mooko sir

    ReplyDelete
  13. ઘરમાં બધા અખો દિવસ બોલતા રહ્યા કે આખો દિવસ થી શું પકડ્યો છે ફોન. પણ એમને કોણ સમજાવે કે હું પ્રશાંત દયાળ ની સ્ટોરી વાંચી રહ્યો છું.😀

    ReplyDelete
  14. હાલના સમયમાં તમારા જેવા પ્રમાણિક અને બધાને ન્યાય આપે એવા પત્રકારો બહુ ઓછાં છે.તમારા જેવા પત્રકારો હોવા જ જોયીયે તોજ લોકશાહી જીવંત રહેશે

    ReplyDelete