મેરાન્યૂઝ નેટવર્ક, વડોદરા: રાજ્યમાં ચરસ, ગાંજો, કોકેઇનની હેરાફેરીમાં વધારો થઈ રહ્યો છે. સાથે સાથે ડ્રગ્સની તસ્કરી પણ વધી રહી છે. તેવામાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમ પણ સક્રિય બનતા, ડ્રગ્સની હેરાફેરી કરતા ત્રણ શખ્સોને કરજણ ચોકડી પાસેથી ગઇકાલે ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યાં અલ્ટો કારમાં સવાર ત્રણ શખ્સો પાસે કારમાંથી 14 કિલોગ્રામ ચરસનો જથ્થો મળી આવતા ત્રણે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.....
Read More: http://meranews.com/news/view/vadodara-three-arrested-with-14kg-charas-from-karjan-nation

No comments:
Post a Comment