પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આજે રોજ અખબાર ખુલો તેની સાથે દેવું કરી ફલાણી કંપની ઉઠી ગઈ અને ફલાણો ઉદ્યોગપતિ દેશ છોડી ભાગી ગયા તેના સમાચારોની ભરમાર હોય છે, પણ સુરતમાં એક એવા પણ હિરાના ઉદ્યોગપતિ છે કે જેમણે પોતાની 70 ટકા મીલકતો વેંચી રૂપિયા 500 કરોડની બેક લોંન ભરી દીધી, પણ ગુજરાતના અને દેશના એક પણ મીડિયાએ તેની નોંધ સુધ્ધા લીધી નથી....
Read More: http://www.meranews.com/news/view/this-diamond-businessman-also-in-nirav-modi-and-malias-coun

No comments:
Post a Comment